Sports | Christian Touch https://worddemo.sibmt.edu.in Read, Write and Discuss… Tue, 21 Dec 2021 11:13:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://worddemo.sibmt.edu.in/wp-content/uploads/2019/01/cropped-ct_favicon-32x32.png Sports | Christian Touch https://worddemo.sibmt.edu.in 32 32 ઓલ ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટ કઠલાલ 2021 https://worddemo.sibmt.edu.in/kathlal-cricket-2021/ https://worddemo.sibmt.edu.in/kathlal-cricket-2021/#respond Tue, 21 Dec 2021 10:22:34 +0000 https://www.christiantouch.org/?p=360 બ્લેસ ક્રિકેટ ગ્રૂપ દ્વારા કઠલાલ પાસેના ખોખરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓલ ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.જેમાં સમગ્ર ગુજરાતમાંથી 24 ટીમોએ ભાગ લીધો.તારીખ 19/12/2021ના રોજ આ ટૂર્નામેન્ટની ફાઇનલ રાણીપુર ઇલેવન તથા હોલી સ્પિરિટ ઇલેવન,નડીઆદ વચ્ચે રમાઇ હતી. જેમાં હોલી સ્પિરિટ ઇલેવનનો  57 રને વિજય થતાં તેમની ટીમને વિજેતા જાહેર કરીને ટ્રોફી તથા રોકડ ઇનામ કેપ્ટન સ્વપ્નિલ પરમારને આપવામાં આવ્યું હતું. હોલી સ્પિરિટ ઇલેવનના ગંગેશ વાળવીને  મેન ઓફ ધ મેચની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ઈનામ વિતરણ કાર્યક્રમમાં કઠલાલ મેથોડિસ્ટ ચર્ચના પાળક સાહેબ રેવ. સાયમન બ્રેનર્ડ સાહેબ, પાસ્ટર વિકાસ ગોહિલ ગુજરાત ના અંડર  ૧૯ના સિલેક્ટર નોએલ રાણા, કપડવંજ મુખ્યાજી ગ્રુપના સુરેશભાઈ રાજગોર તથા જીતુભાઈ, નડિયાદના કેની ભાઈ તથા હેલ્સન ક્રિશ્ચિયન ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેંન્ટ માટે જુદા જુદા સ્પોન્સર્સ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી હતી. ટુર્નામેંન્ટને સફળ બનાવવા બ્લેસ ગ્રુપના જુવાનો અજય ચૌહાણ, સ્નેહલ ગોહિલ, રોનક  ગોહિલ, જુલિયસ ગોહિલ દ્વારા ખૂબ  જહેમત ઉઠાવવામાં આવી હતી.

]]>
https://worddemo.sibmt.edu.in/kathlal-cricket-2021/feed/ 0