Social | Christian Touch https://worddemo.sibmt.edu.in Read, Write and Discuss… Fri, 31 Dec 2021 06:10:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://worddemo.sibmt.edu.in/wp-content/uploads/2019/01/cropped-ct_favicon-32x32.png Social | Christian Touch https://worddemo.sibmt.edu.in 32 32 શિક્ષક દંપતીએ સ્ટાફની મદદથી અનાજ કરીયાણાની કીટ વિતરણ કરી શિક્ષકદિન મનાવ્યો https://worddemo.sibmt.edu.in/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%95-%e0%aa%a6%e0%aa%82%e0%aa%aa%e0%aa%a4%e0%ab%80%e0%aa%8f-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%be%e0%aa%ab%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%aa%a6/ https://worddemo.sibmt.edu.in/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%95-%e0%aa%a6%e0%aa%82%e0%aa%aa%e0%aa%a4%e0%ab%80%e0%aa%8f-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%be%e0%aa%ab%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%aa%a6/#respond Mon, 07 Sep 2020 07:16:11 +0000 https://www.christiantouch.org/?p=337 કોરોના ના સમયમાં આપણા શિક્ષક દંપતીએ સ્ટાફની મદદથી જરૂરિયાત મંદ લોકો ને અનાજ કરીયાણાની કીટ વિતરણ કરી શિક્ષકદિન મનાવ્યો.

આણંદમાં આવેલ The Salvation Army William Booth Memorial High School ના આચાર્ય રાકેશ ભાઈ પરમાર અને તેમના શિક્ષિકા પત્ની કે જેવો નાવલી કન્યાશાળામાં ફરજ બજાવે છે એવા રૂપલબેન પરમાર તેમજ શાળાના અન્ય શિક્ષકોએ મળીને કોરોના જેવી મહામારીમાં મા પોતાની સમાજ પ્રત્યેની જવાબદારી સમજી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને મજૂરીકામ કરતાં પરિવારોની પડખે ઉભા રહી પાંચ હજારથી વધુ રાસન કીટ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરેલ છે.

આ સાથે શાળાના બાળકોનું હેલ્થ ચેકઅપ અને માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યા.
]]>
https://worddemo.sibmt.edu.in/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%95-%e0%aa%a6%e0%aa%82%e0%aa%aa%e0%aa%a4%e0%ab%80%e0%aa%8f-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%be%e0%aa%ab%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%aa%a6/feed/ 0
કઠલાલ મેથોડિસ્ટ ચર્ચ દ્વારા કીટ વિતરણ https://worddemo.sibmt.edu.in/%e0%aa%95%e0%aa%a0%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2-%e0%aa%ae%e0%ab%87%e0%aa%a5%e0%ab%8b%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%9a%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9a/ https://worddemo.sibmt.edu.in/%e0%aa%95%e0%aa%a0%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2-%e0%aa%ae%e0%ab%87%e0%aa%a5%e0%ab%8b%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%9a%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9a/#respond Fri, 01 May 2020 04:07:48 +0000 https://www.christiantouch.org/?p=304 મેથોડિસ્ટ ચર્ચ કઠલાલ દ્વારા હાલની પરિસ્થિતિમાં જરુરીયાતમંદ 50 કુટુંબોને કીટ આપવામાં આવી…..

]]>
https://worddemo.sibmt.edu.in/%e0%aa%95%e0%aa%a0%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2-%e0%aa%ae%e0%ab%87%e0%aa%a5%e0%ab%8b%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%9a%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9a/feed/ 0