Our News | Christian Touch https://worddemo.sibmt.edu.in Read, Write and Discuss… Fri, 11 Feb 2022 13:14:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://worddemo.sibmt.edu.in/wp-content/uploads/2019/01/cropped-ct_favicon-32x32.png Our News | Christian Touch https://worddemo.sibmt.edu.in 32 32 સંગીતકાર જસ્ટીન પરમાર દ્વારા એક નવી youtube ચેનલ ” Melodious Moods ” https://worddemo.sibmt.edu.in/melodious-moods/ https://worddemo.sibmt.edu.in/melodious-moods/#respond Fri, 11 Feb 2022 13:07:22 +0000 https://www.christiantouch.org/?p=376 ગુજરાતી ફિલ્મ ના જાણીતા સંગીતકાર જસ્ટીન પરમાર દ્વારા એક નવી youtube ચેનલ ” Melodious Moods ” ઉપર ગુજરાતી ગીત અને ગઝલ ના શોખીન લોકો માટે અને ગુજરાતી ભાષા નું ગૌરવ જળવાય તેવા સુંદર સ્વરાંકનો સુગમ ગીત અને ગઝલ ને લોકો વધુ માણી શકે તે માટે જસ્ટીન પરમાર દ્વારા તેમના દ્વારા સ્વરબદ્ધ કરેલી રચના ઓ આ નવી youtube ચેનલ પર રજુ થશે… જસ્ટીન પરમાર જણાવે છે કે લોકો પોતાની માતૃભાષા માટે ગૌરવ અનુભવે અને ગુજરાતી ગીત ગઝલ અને સંગીત ને વધુ માણે તે માટે એક નમ્ર પ્રયાસ કરવા મા આવ્યો છે. તેના ભાગ રૂપે જસ્ટીન પરમાર દ્વારા લખાયેલ ગીત અને તેમના દ્વારા સ્વરબધ્ધ કરેલ એક ગુજરાતી ગીત ” કદીક તું રીમઝીમ આવીને વરસી જા ” ફેબ્રુઆરી 13 ના રોજ રજુ થશે… જેમાં આર્ટિસ્ટ તરીકે વૈભવી સોલંકી અને જસ્ટીન પરમાર છે. જે ગીત નું વિડિઓ ડિરેકશન કર્યું છે. દિગદર્શક પ્રેમ રાણા અને જેનું ફિલમાંકન કર્યું છે. વૈભવ રાણા એ.. જસ્ટીન પરમાર 16 જેટલી ગુજરાતી ફિલ્મો માટે સંગીત આપ્યું છે. જે સમગ્ર ખ્રિસ્તી સમાજ અને આણંદ માટે ગૌરવ છે.

જસ્ટીન ભાઈ ખ્રિસ્તી સમાજ માટે પણ ઘણા સુંદર ગરબા ના આલ્બમજેવા કે ઢોલ ધબકાર તથા એ હાલો અને ગુજરાતી હિન્દી ખ્રિસ્તી ગીતો પણ તેમની you tube ચેનલ christian songs by justin પરમાર ઉપર લગભગ 70 કરતા વધારે ગીતો મુકેલા છે.. અને સાથે તેઓ music composer association of india ના life ટાઈમ મેમ્બર છે સમગ્ર ગુજરાત માંથી 4 વ્યકિત ઓ જ જેમાં સભ્ય છે એમાંથી એક જસ્ટીન ભાઈ છે.તેમજ અમદાવાદ દૂરદર્શન તેમજ GTPL ગુજરાતી ચેનલ ઉપર પણ તેમના પ્રોગ્રામ રજુ કરી ચુક્યા છે.

]]>
https://worddemo.sibmt.edu.in/melodious-moods/feed/ 0
ક્રિશ્ચિયન યુથ ફેલોશીપ ગ્રુપ ગરબા મહોત્સવ 2021 https://worddemo.sibmt.edu.in/garba-utsav-2021/ https://worddemo.sibmt.edu.in/garba-utsav-2021/#respond Thu, 30 Dec 2021 11:19:34 +0000 https://www.christiantouch.org/?p=367 ઇમુ સોલંકી તથા ક્રિશ્ચિયન યુથ ફેલોશીપ ગ્રુપ (સી .વાય .એફ સ્થાપના 1990)આણંદ દ્વારા 28/12/21 ના રાત્રે 9.00 કલાકે બારાખાહ સેંટર ,આણંદ ખાતે નાતાલ પ્રસંગ ને અનુલક્ષી ને “રઢિયાળી રાત “2021ઓપન ગુજરાત મહોત્સવ નું ભવ્ય આયોજન કરવા માં આવ્યું હતું આ કાર્યક્રમ માં આણંદ ડિસ્ટ્રિક્ટ ના ડીએસ /આણંદ ના તમામ  ડિનોમિનેશન ના પાસ્ટર સાહેબ ,કેપ્ટન સાહેબ ,મેજર સાહેબ એડમિનિસ્ટ્રેટર સાહેબ / પાલિકા પ્રમુખ તથા સાથે સમાજ ને રાજકીય તથા સામાજિક અને રમતગમત ક્ષેત્રે તથા મેડિકલ ક્ષેત્રે  ગૌરવ અપાવનાર વ્યક્તિઓ એ ખાસ હાજર  રહી કાર્યક્રમ ને દીપાવ્યો અને પ્રોત્સાહન પમાડ્યું તે સર્વ નું સન્માન કરવામાં માં આવ્યું  તથા સર્વ નો હૃદય ના અંતઃકરણ થી આભાર માનવામાં આવ્યો, આ કાર્યક્રમ માં વડોદરા / નડિયાદ /અમદાવાદ થી પણ  મિત્રો તથા શુભેચ્છકો આવ્યા હતા તથા સાથે સમગ્ર આણંદ શહેર ના ક્રિશ્ચિયન સમાજે ખુબ ઉત્સાહ અને ઉમંગ થી અને મોટી સંખ્યા માં ઈશ્વરપિતા ની સ્તુતિ કરવા ભાગ લીધો હતો. ગરબા મહોત્સવ નું ઉદ્ઘાટન નગર પાલિકા પ્રમુખ રૂપલ બેન પટેલ તથા ડીએસ રેવ. તુલસી સાહેબ તથા બધા આમંત્રતીતો દ્વારા કરવામાં આવ્યું, પ્રાર્થના રેવ.તુલસી સાહેબ એ કરાવી હતી, અન્ય પાળક સાહેબ માં એમરી હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર મેજર જયંતિ સાહેબ, SBA મેજર એન્ડ્રુઝ ક્રિશ્ચયન, મેજર મહેશ, રેવ. દિલીપ શાહ, બીસીસીઆઈ સિકેક્ટર શ્રી નોએલ રાણા, નવા ચૂંટાયેલા ગ્રામ પંચાયત સભ્ય શ્રીમતી બહેન તથા અન્ય મહેમાનો હાજર હતા. આ કાર્યક્રમ નાં નિર્ણાયક શ્રીમતી રૂપલબેન રાકેશકુમાર અને નડિયાદ નાં જાણીતાં કલાકાર શ્રી મુકેશ કુમાર શાંતિલાલ મેકવાન હતા. કાર્યક્રમ ખુબ સફળ રહ્યો માટે ઇમુ સોલંકી એ ઈશ્વરપિતા નો અને ગ્રુપ ના તમામ મિત્રો ,ડોનર્સ તથા સ્નેહીજનો નો આ કાર્યક્રમ માં સહકાર માટે ખુબ આભાર માન્યો હતો

]]>
https://worddemo.sibmt.edu.in/garba-utsav-2021/feed/ 0
ઓલ ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટ કઠલાલ 2021 https://worddemo.sibmt.edu.in/kathlal-cricket-2021/ https://worddemo.sibmt.edu.in/kathlal-cricket-2021/#respond Tue, 21 Dec 2021 10:22:34 +0000 https://www.christiantouch.org/?p=360 બ્લેસ ક્રિકેટ ગ્રૂપ દ્વારા કઠલાલ પાસેના ખોખરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓલ ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.જેમાં સમગ્ર ગુજરાતમાંથી 24 ટીમોએ ભાગ લીધો.તારીખ 19/12/2021ના રોજ આ ટૂર્નામેન્ટની ફાઇનલ રાણીપુર ઇલેવન તથા હોલી સ્પિરિટ ઇલેવન,નડીઆદ વચ્ચે રમાઇ હતી. જેમાં હોલી સ્પિરિટ ઇલેવનનો  57 રને વિજય થતાં તેમની ટીમને વિજેતા જાહેર કરીને ટ્રોફી તથા રોકડ ઇનામ કેપ્ટન સ્વપ્નિલ પરમારને આપવામાં આવ્યું હતું. હોલી સ્પિરિટ ઇલેવનના ગંગેશ વાળવીને  મેન ઓફ ધ મેચની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ઈનામ વિતરણ કાર્યક્રમમાં કઠલાલ મેથોડિસ્ટ ચર્ચના પાળક સાહેબ રેવ. સાયમન બ્રેનર્ડ સાહેબ, પાસ્ટર વિકાસ ગોહિલ ગુજરાત ના અંડર  ૧૯ના સિલેક્ટર નોએલ રાણા, કપડવંજ મુખ્યાજી ગ્રુપના સુરેશભાઈ રાજગોર તથા જીતુભાઈ, નડિયાદના કેની ભાઈ તથા હેલ્સન ક્રિશ્ચિયન ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેંન્ટ માટે જુદા જુદા સ્પોન્સર્સ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી હતી. ટુર્નામેંન્ટને સફળ બનાવવા બ્લેસ ગ્રુપના જુવાનો અજય ચૌહાણ, સ્નેહલ ગોહિલ, રોનક  ગોહિલ, જુલિયસ ગોહિલ દ્વારા ખૂબ  જહેમત ઉઠાવવામાં આવી હતી.

]]>
https://worddemo.sibmt.edu.in/kathlal-cricket-2021/feed/ 0
શિક્ષક દંપતીએ સ્ટાફની મદદથી અનાજ કરીયાણાની કીટ વિતરણ કરી શિક્ષકદિન મનાવ્યો https://worddemo.sibmt.edu.in/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%95-%e0%aa%a6%e0%aa%82%e0%aa%aa%e0%aa%a4%e0%ab%80%e0%aa%8f-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%be%e0%aa%ab%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%aa%a6/ https://worddemo.sibmt.edu.in/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%95-%e0%aa%a6%e0%aa%82%e0%aa%aa%e0%aa%a4%e0%ab%80%e0%aa%8f-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%be%e0%aa%ab%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%aa%a6/#respond Mon, 07 Sep 2020 07:16:11 +0000 https://www.christiantouch.org/?p=337 કોરોના ના સમયમાં આપણા શિક્ષક દંપતીએ સ્ટાફની મદદથી જરૂરિયાત મંદ લોકો ને અનાજ કરીયાણાની કીટ વિતરણ કરી શિક્ષકદિન મનાવ્યો.

આણંદમાં આવેલ The Salvation Army William Booth Memorial High School ના આચાર્ય રાકેશ ભાઈ પરમાર અને તેમના શિક્ષિકા પત્ની કે જેવો નાવલી કન્યાશાળામાં ફરજ બજાવે છે એવા રૂપલબેન પરમાર તેમજ શાળાના અન્ય શિક્ષકોએ મળીને કોરોના જેવી મહામારીમાં મા પોતાની સમાજ પ્રત્યેની જવાબદારી સમજી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને મજૂરીકામ કરતાં પરિવારોની પડખે ઉભા રહી પાંચ હજારથી વધુ રાસન કીટ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરેલ છે.

આ સાથે શાળાના બાળકોનું હેલ્થ ચેકઅપ અને માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યા.
]]>
https://worddemo.sibmt.edu.in/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%95-%e0%aa%a6%e0%aa%82%e0%aa%aa%e0%aa%a4%e0%ab%80%e0%aa%8f-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%be%e0%aa%ab%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%aa%a6/feed/ 0
નોએલ રાણા BSNL સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત https://worddemo.sibmt.edu.in/%e0%aa%a8%e0%ab%8b%e0%aa%8f%e0%aa%b2-%e0%aa%b0%e0%aa%be%e0%aa%a3%e0%aa%be-bsnl-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%aa%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b8/ https://worddemo.sibmt.edu.in/%e0%aa%a8%e0%ab%8b%e0%aa%8f%e0%aa%b2-%e0%aa%b0%e0%aa%be%e0%aa%a3%e0%aa%be-bsnl-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%aa%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b8/#respond Mon, 17 Aug 2020 10:50:55 +0000 https://www.christiantouch.org/?p=341 અમદાવાદ બી.એસ.એન.એલ સર્કલ ઓફિસ ખાતે ખેલકૂદ અને સાંસ્કૃતિ બોર્ડ અમદાવાદ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં નોએલ રાણાને ગોવા ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા પબ્લિક સેક્ટર ક્રિકેટ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ સીજીએમ આર.કે ચૌહાણ દ્વારા સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો હતો

]]>
https://worddemo.sibmt.edu.in/%e0%aa%a8%e0%ab%8b%e0%aa%8f%e0%aa%b2-%e0%aa%b0%e0%aa%be%e0%aa%a3%e0%aa%be-bsnl-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%aa%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b8/feed/ 0
મેથોડિસ્ટ ચર્ચ કઠલાલ દ્વારા આજે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ https://worddemo.sibmt.edu.in/%e0%aa%ae%e0%ab%87%e0%aa%a5%e0%ab%8b%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%9a%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9a-%e0%aa%95%e0%aa%a0%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5/ https://worddemo.sibmt.edu.in/%e0%aa%ae%e0%ab%87%e0%aa%a5%e0%ab%8b%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%9a%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9a-%e0%aa%95%e0%aa%a0%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5/#respond Tue, 19 May 2020 05:32:24 +0000 https://www.christiantouch.org/?p=315 મેથોડિસ્ટ ચર્ચ કઠલાલ દ્વારા આજે ત્રીજી વખત આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ.. કઠલાલમાં વસતા ખ્રિસ્તી પરિવારોને,નગરમાં ફરજ બજાવતા પોલીસ જવાન,હોમગાર્ડસને, સરકારી હોસ્પિટલના કર્મચારીઓ તથા બેંકના કર્મચારીઓને ઉકાળો આપવામાં આવ્યો….

]]>
https://worddemo.sibmt.edu.in/%e0%aa%ae%e0%ab%87%e0%aa%a5%e0%ab%8b%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%9a%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9a-%e0%aa%95%e0%aa%a0%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5/feed/ 0
કઠલાલ મેથોડિસ્ટ ચર્ચ દ્વારા કીટ વિતરણ https://worddemo.sibmt.edu.in/%e0%aa%95%e0%aa%a0%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2-%e0%aa%ae%e0%ab%87%e0%aa%a5%e0%ab%8b%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%9a%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9a/ https://worddemo.sibmt.edu.in/%e0%aa%95%e0%aa%a0%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2-%e0%aa%ae%e0%ab%87%e0%aa%a5%e0%ab%8b%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%9a%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9a/#respond Fri, 01 May 2020 04:07:48 +0000 https://www.christiantouch.org/?p=304 મેથોડિસ્ટ ચર્ચ કઠલાલ દ્વારા હાલની પરિસ્થિતિમાં જરુરીયાતમંદ 50 કુટુંબોને કીટ આપવામાં આવી…..

]]>
https://worddemo.sibmt.edu.in/%e0%aa%95%e0%aa%a0%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2-%e0%aa%ae%e0%ab%87%e0%aa%a5%e0%ab%8b%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%9a%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9a/feed/ 0
Passion week Speakers for the year 2019 https://worddemo.sibmt.edu.in/passion-week-speakers-for-the-year-2019/ https://worddemo.sibmt.edu.in/passion-week-speakers-for-the-year-2019/#respond Tue, 02 Apr 2019 12:54:43 +0000 https://www.christiantouch.org/?p=265 REV.STANELY JONES A’BAD : RAIKHAD AREA REV.JHON MONIJ A’BAD : SARASPUR AREA REV.SIJU MATHEWS A’BAD: MANINAGAR AREA REV.ASHISH RATHOD A’BAD: NEW MANINAGAR REV.DR.WILSON PALLORY A’BAD: C.T.M.AREA REV.DR.NEWTON PARMAR, GEN.SECY,MCI A’BAD: ODHAV AREA REV.DR.YAKUB MACWAN, TREASURER,GUJ.CONF. A’BAD : SABARMATI MAJOR ANDREWS CHRISTIAN A’BAD : GANDHINAGAR MR.JOEL CHRISTIAN RANIPUR CNI RT.REV.SILVANCE CHRISTIE,BISHOP CNI GUJ DIO ANKLESHWAR CNI SHRI VASANT J .PATEL, SECRETARY, CNI GUJ DIO VATARIA CNI SHRI JOSEPH C.CARPENTER, TREASURER, CNI GUJ DIO JITALI CNI REV.MANHAR GAMETI BHARUCH CNI REV.SANJAY MALAVIA, PRINCIPAL, GUST ZAGADIA CNI REV.THAKORE BHAGAT JAMOLI CNI SMT. RENUKABEN RAJESH CHRISTIAN AMLETHA-TAROPA SHRI MAHESHBHAI CHRISTIAN RAJKOT MORTALAV CNI REV.RAJESH CHRISTIAN UMALLA CNI REV.ASHISH AMIN NETRANG CNI SHRI TRUSHAR SOLANKI VALI CNI REV.GERSHOM CHRISTIAN, BHOPAL DIO. MANDALA CNI SHRI NAVINBHAI KHRISTI, SLC BHARUCH KAMBODIA CNI SHRI BRAILBHAI, BHARUCH VAGALKHOD CNI REV. RAMESH MACHHAR GANGAPUR CNI SHRI RAJESH CHRISTIAN GARDA CNI DR.SAMUEL CHAUHAN. BSI GUJ THUTI DEVALPADA MR.RANISON R.KALYANI JALALPORE CNI REV.DR.JOHNSON SUNDERRAJ,PRINCIPAL,ALHABAD B.S. VALSAD CNI MR.SUDHIR SIONI,STATE SECRETARY, UESI GUJ VYARA CNI MR. MEHUL CHRISTIAN AGASWAN CNI MR.SAMUEL CHRISTIAN, VYARA BORDA PASTORATE CNI REV.DR.CHANDRAKANT PATHIK BHILODA CNI DR.SURESH CHRISTIE LUSADIA CNI REV.SURESH CHRISTIAN BILADIA CNI REV.HEMANT ROY HIMATNAGAR CNI REV.DEVANSHU OZA BHAVNAGAR CNI MR.ANIL CHRISTIAN SONGADH CNI MR.MASUK CHAUHAN PIPALWADA CNI DR.MANUBHAI MALAVIA BORSAD CNI REV.PRADEEP AHALIA ANAND (COMBINED) REV.SAMSON CHRISTIAN GLESPIPUR CNI MR.ANIL CHRISTIAN BROOK-HILL CNI MR. PAUL L.CHRISTIAN,CHAIRMAN,UESI GUJ DAHOD SALVATION ARMY MR.JACOB CHRISTIAN, AMBASSADOR FOR CHRIST BADRINATH (UTRAKHAND) REV.PHILIP MACWAN AKLACHA METH.CHURCH MR. ARPIT DESAI, UBS PUNE GRANT ROAD, CNI, BOMBAY MR.ALOK SINHA, NEW DELHI PBC, BRAMPTON,CANADA REV. RAJESH MACWAN (vishwa-vani) 56TH STREET, BROOKLYN,USA MR.HIREN RANA, DIRECTOR, ETHNE MINISTRY CHURCH OF INDIA,CA, USA REV.SATISH RATHOD, DIRECTOR ,CRY MINISTRY CHICAGO, USA MR.MADHUBHI CHRISTIAN, JIVAN SANDESH MIN. PHILADELPHIA GUJ CHURCH,US REV.SUNIL KOLHAR,DIRECTOR,CITY IGHT MINISTRY CEN.METH.CHURCH, NADIAD REV.DR.NAVIN RAO, PRINCIPAL, JABALPUR L.T.C. ELIM METH.CHURCH, NADIAD REV.KRUPANANDAM BARODA, FATEHGUNJ AREA MISS.PRIYADARSHINI PALMER (ADVOCATE) TOWN CORPS, S.A.,NADIAD MR.PRAKASH PATEL GANDHIDHAM CNI MR.SAMUEL M.DAS KALOL METH.CHURCH MR.JAYPRAKASH MACWAN (S.U.) KHERGAON CNI MR.SHANTILAL KATHLAL METH.CHURCH DR.SOLOMON PARMAR(USA) GODHRA METH.CHURCH MRS.MANORAMA C.PATHIK CLOPSEPUR CNI MR SULAY BARAIYA NADIAD CNI

 

LIST PREPARED BY : REV.C.D.PATHIK

MOB:9426155938
E-MAIL : cdpathik@gmail.com

 

]]>
https://worddemo.sibmt.edu.in/passion-week-speakers-for-the-year-2019/feed/ 0