Category: Devotional

પસંદગી બદલે જિંદગી

પસંદગી એટલે પોતાના નિર્ણયની સંમતિ. જન્મ અને મરણ વચ્ચેના જીવનનું જે કંઈ તે આપણી પોતાની પસંદગી છે. જીવન પસંદગીઓથી ભરપૂર છે. જીવનમાં ડગલે ને પગલે પસંદગી કરવાની હોય છે; શું બોલવું, શું કરવું, શું ખાવું, શું પીવું, શું પહેરવું????...

Read More

ઊઠ, પ્રકાશિત થા

(રેવ.ડો.ચંદ્રકાન્ત પથિક, નડિયાદ)જૂના કરારમાં યશાયા પ્રબોધકનું વચન ઊઠ, પ્રકાશિત થા એ ઉધ્ધાર પામેલા પ્રભુના બાળકો માટે ઈશ્વરની યોજના તરફ દોરી જાય છે. યશાયા પ્રબોધક સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક કટોકટીના સમયગાળામાં જીવતો...

Read More

“ChristianTouch” એેક વિચારધારા…

“ChristianTouch” એેક વિચારધારા… “ChristianTouch” આપની વિચારધારાને વાંચવા, પડકારવા અને વિસ્તારવા આપની સમક્ષ આવે છે. વિચારધારા… કયારેક બર્ફિલા બરફની જેમ બરડ… કયારેક વહેતી નદીના વહેણની જેમ તરલ… કયારેક આકાશી...

Read More

કોપાયમાન દેવના હાથમાાંના પાપીઓ!

જોનાથન એડવર્ડ્સ (૧૭૦૩-૧૭૫૮) એનફિલ્ડ, કનેકટીકટ જુલાઈ ૮, ૧૭૪૧ “તેઓનો પગ લપસી જશે તે કાળે, વેર વાળવુાં તથા બદલો લેવો મારુાં છે; કેમ કે તેઓની વવપવિનો ફદવસ પાસે છે, અને તેઓ પર જે આવી પડવાનુાં છે તે જલ્દી આવશે.” (પુનનીયમ ૩૨:૩૫) આ...

Read More
Loading