Cultural | Christian Touch https://worddemo.sibmt.edu.in Read, Write and Discuss… Thu, 30 Dec 2021 11:24:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://worddemo.sibmt.edu.in/wp-content/uploads/2019/01/cropped-ct_favicon-32x32.png Cultural | Christian Touch https://worddemo.sibmt.edu.in 32 32 ક્રિશ્ચિયન યુથ ફેલોશીપ ગ્રુપ ગરબા મહોત્સવ 2021 https://worddemo.sibmt.edu.in/garba-utsav-2021/ https://worddemo.sibmt.edu.in/garba-utsav-2021/#respond Thu, 30 Dec 2021 11:19:34 +0000 https://www.christiantouch.org/?p=367 ઇમુ સોલંકી તથા ક્રિશ્ચિયન યુથ ફેલોશીપ ગ્રુપ (સી .વાય .એફ સ્થાપના 1990)આણંદ દ્વારા 28/12/21 ના રાત્રે 9.00 કલાકે બારાખાહ સેંટર ,આણંદ ખાતે નાતાલ પ્રસંગ ને અનુલક્ષી ને “રઢિયાળી રાત “2021ઓપન ગુજરાત મહોત્સવ નું ભવ્ય આયોજન કરવા માં આવ્યું હતું આ કાર્યક્રમ માં આણંદ ડિસ્ટ્રિક્ટ ના ડીએસ /આણંદ ના તમામ  ડિનોમિનેશન ના પાસ્ટર સાહેબ ,કેપ્ટન સાહેબ ,મેજર સાહેબ એડમિનિસ્ટ્રેટર સાહેબ / પાલિકા પ્રમુખ તથા સાથે સમાજ ને રાજકીય તથા સામાજિક અને રમતગમત ક્ષેત્રે તથા મેડિકલ ક્ષેત્રે  ગૌરવ અપાવનાર વ્યક્તિઓ એ ખાસ હાજર  રહી કાર્યક્રમ ને દીપાવ્યો અને પ્રોત્સાહન પમાડ્યું તે સર્વ નું સન્માન કરવામાં માં આવ્યું  તથા સર્વ નો હૃદય ના અંતઃકરણ થી આભાર માનવામાં આવ્યો, આ કાર્યક્રમ માં વડોદરા / નડિયાદ /અમદાવાદ થી પણ  મિત્રો તથા શુભેચ્છકો આવ્યા હતા તથા સાથે સમગ્ર આણંદ શહેર ના ક્રિશ્ચિયન સમાજે ખુબ ઉત્સાહ અને ઉમંગ થી અને મોટી સંખ્યા માં ઈશ્વરપિતા ની સ્તુતિ કરવા ભાગ લીધો હતો. ગરબા મહોત્સવ નું ઉદ્ઘાટન નગર પાલિકા પ્રમુખ રૂપલ બેન પટેલ તથા ડીએસ રેવ. તુલસી સાહેબ તથા બધા આમંત્રતીતો દ્વારા કરવામાં આવ્યું, પ્રાર્થના રેવ.તુલસી સાહેબ એ કરાવી હતી, અન્ય પાળક સાહેબ માં એમરી હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર મેજર જયંતિ સાહેબ, SBA મેજર એન્ડ્રુઝ ક્રિશ્ચયન, મેજર મહેશ, રેવ. દિલીપ શાહ, બીસીસીઆઈ સિકેક્ટર શ્રી નોએલ રાણા, નવા ચૂંટાયેલા ગ્રામ પંચાયત સભ્ય શ્રીમતી બહેન તથા અન્ય મહેમાનો હાજર હતા. આ કાર્યક્રમ નાં નિર્ણાયક શ્રીમતી રૂપલબેન રાકેશકુમાર અને નડિયાદ નાં જાણીતાં કલાકાર શ્રી મુકેશ કુમાર શાંતિલાલ મેકવાન હતા. કાર્યક્રમ ખુબ સફળ રહ્યો માટે ઇમુ સોલંકી એ ઈશ્વરપિતા નો અને ગ્રુપ ના તમામ મિત્રો ,ડોનર્સ તથા સ્નેહીજનો નો આ કાર્યક્રમ માં સહકાર માટે ખુબ આભાર માન્યો હતો

]]>
https://worddemo.sibmt.edu.in/garba-utsav-2021/feed/ 0
Niagara Falls https://worddemo.sibmt.edu.in/niagara-falls/ https://worddemo.sibmt.edu.in/niagara-falls/#respond Wed, 01 Sep 2021 07:07:39 +0000 https://www.christiantouch.org/?p=349
નાયગ્રાફોલ બ્રુકલીન થી 413 માઈલ દૂર અને રોડમાર્ગે લગભગ સાત કલાકના અંતરે આવેલો છે .. ઘટાદાર લીલાછમ વૃક્ષો ,પર્વતો કાપીને બનાવેલા સ્વચ્છ અને પહોળા માર્ગો પૂરપાટ વેગે દોડતી કારો વગેરે આ પ્રવાસને વધુ આહલાદક બનાવે છે.. આ ધોધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને કેનેડા વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા પર સ્થિત છે, કહેવાય છે કે નાયગ્રા શબ્દની ઉત્પત્તિ કોઈ ભારતીય શબ્દ પરથી થયેલ છે.. આ વિસ્તારનું દસ્તાવેજીકરણ કરનાર પ્રથમ યુરોપિયન ફ્રેન્ચ ધર્મગુરુ ફાધર લુઈસ હેનેપિન હતા, 1678 ના તેમના પ્રવાસ દરમિયાન તે નાયગ્રા ધોધ ના કદ અને મહત્વ થી અભિભૂત થઇ ગયા હતા..નાયગ્રા ધોધની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય જૂનથી ઓગસ્ટ છે…વિશ્વના આ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ને જોવા દુનિયાભરના લોકો ઉમટી પડે છે પણ ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ ની તાદાદ અથવા બહુતાયત સ્પષ્ટ પણે નજર પડે છે. ઊંચાઈએથી પડતી વિશાળ અફાટ જળરાશિ મંત્રમુગ્ધ કરે છે, આટલા વિશાળ જથ્થામાં વર્ષોથી કાચ જેવું સ્વચ્છ પાણી ક્યાંથી આવતું હશે અને ક્યાં જતું હશે એ કલ્પના માત્રથી ઈશ્વરની અનુભૂતિ થયા વગર રહેતી નથી.. આ પાણીને સ્પર્શ કરવાનો રોમાંચ પ્રાપ્ત કરવાનો આનંદ અનેરો હતો.. ધોધમાંથી નીકળતાં ઝાકળ અને પવનો આ વિસ્તારને ઠંડકનો અનુભવ કરાવે છે. જોકે નાયગ્રા ધોધ એ વિશ્વનો સૌથી ઊંચો ધોધ નથી ,પણ પાણી પડવાની દ્રષ્ટિએ નાયગ્રા ફોલ એ બધા ધોધ થી જુદો પડે છે, નાયગ્રા ધોધ ને વધુ પ્રભાવશાળી અને આકર્ષક બનાવે છે. તે તેની ઉપરથી વહેતા પાણીનું પ્રમાણ છે … નાયગ્રા ધોધ ઉપર દર સેકન્ડે 3160 Tons પાણી વહે છે.. આશ્ચર્યની વાત તો એ છે કે આટલા વિશાળ જથ્થામાં ખૂબ ઊંચેથી પડતા એ ધોધનો પ્રચંડ અવાજ સહેજ પણ કકઁશ નથી લાગતો .. એવું લાગે છે કે હજારો સંગીતકારો કોઈ સંગીતની સૂરાવલિઓ છેડી રહ્યા હોય..
કેનેડિયન બાજુ એ છે જ્યાં તમને અમેરિકન ધોધ અને શક્તિશાળી હોર્સશુ ધોધ બંનેનો ભવ્ય પેનોરમા મળે છે. તે ચોક્કસપણે નાયગ્રા ધોધની વધુ મોહક બાજુ છે. તમે અમેરિકન અને બ્રાઇડલ વેઇલ ધોધ સુધી પહોંચી શકતા નથી,પણ તમે હોર્સ શૂ ધોધની ધાર સુધી પહોંચી શકો છો.સાંજે તીવ્ર સ્પોટલાઇટ્સના વિવિધ રંગોના કારણે ધોધ જાણે વિવિધ રંગોમા સ્નાન કરતુ હોય તેમ પ્રતીતિ થાય છે . અમેરિકા અને કેનેડાને જોડતા ઐતિહાસિક બ્રિજ પર ચાલતા જાણે હું પણ ઇતિહાસનો એક ભાગ બની ગયો તેવી પ્રતિતિ થઇ..નાયગ્રા ધોધ, નાયગરા નદીના કાંઠે ઉદ્યાનો, સ્થળો અને આકર્ષણોનો સંગ્રહ છે. “ફોલ્સ ટુ ફોર્ટ” પ્રદેશ, વિવિધ હેરિટેજ પર્યટન પ્રવૃત્તિઓ, રેસ્ટોરન્ટ્સ, ડાઉનટાઉન પર્યટન વિસ્તાર અને બોટિંગ, માછીમારી અને હાઇકિંગ સહિત વિવિધ આઉટડોર પ્રવૃત્તિઓ થાય છે…. રોબર્ટ મોસેસ નાયગ્રા પાવર પ્લાન્ટ અને લેવિસ્ટન પંપ જનરેટિંગ પ્લાન્ટ, સંયુક્ત 25 ટર્બાઇન સાથે 2.6 મિલિયન કિલોવોટ .ઊર્જા ઉત્પન્ન કરે છે…હાઇડ્રોઇલેક્ટ્રિક પાવરના ઉત્પ્રેરક તરીકે નાયગ્રા નિર્ણાયક મહત્વ ધરાવે છે. અમેરિકામાં ભાવિ પેઢીને પ્રેરણા પ્રાપ્ત થાય તે માટે વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર તથા દેશના વિકાસમાં ફાળો આપનાર મહાનુભાવની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે.. તે જ રીતે નાયગ્રા ધોધ સ્ટેટ પાર્કમાં પ્રથમ હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટની રચના કરનાર નિકોલા ટેસ્લાની ખૂબ ઊંચા કદની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે ..વિશ્વના તાજા પાણીના 20% નું પ્રતિનિધિત્વ કરતા, નાયગ્રાનું મહત્વ “સમગ્ર ખંડ માટે ચાવીરૂપ” છે.આ શહેર નાયગ્રા ધોધ સ્ટેટ પાર્કનું ઘર છે . આ પાર્કમાં અનેક આકર્ષણો છે, જેમાં બ્રાઇડલ વેઇલ ફs લ્સ પાછળ પવનની ગુફા , મેઇડ ઓફ ધ મિસ્ટ , રેઈન્બો બ્રિજના તળે ચાલતી લોકપ્રિય બોટ ટૂર , પ્રોસ્પેક્ટ પોઈન્ટ અને તેના નિરીક્ષણ ટાવર , નાયગ્રા ડિસ્કવરી સેન્ટર, નાયગ્રા ધોધ ભૂગર્ભ રેલરોડ હેરિટેજ સેન્ટર , અને નાયગ્રાનું એક્વેરિયમ . નાયગ્રા કેસિનો એન્ડ હોટેલ અને પાઇન એવન્યુનો સમાવેશ થાય છે..નાયગ્રા ધોધ સ્ટેટ પાર્ક અમેરિકાનો સૌથી જૂનો “સ્ટેટ પાર્ક” છે, જેની સ્થાપના 1885 માં નાયગ્રા રિઝર્વેશન તરીકે કરવામાં આવી હતી.નાયગ્રા ધોધ સ્ટેટ પાર્કની રચના” ફ્રેડરિક લો ઓલમસ્ટેડ “દ્વારા કરવામાં આવી હતી; તેમણે ન્યુ યોર્ક સિટીના પ્રખ્યાત “સેન્ટ્રલ પાર્ક”ની ડિઝાઇન પણ કરી હતી.. ” ધ મેઇડ ઓફ ધ મિસ્ટ” એ ન્યુ યોર્કના નાયગ્રા ધોધની યુએસ બાજુની બોટ ટૂર છે. આ પ્રવાસ લગભગ ૨૦ મીનીટનો હોય છે આ બોટ મુસાફરોને છે ધોધની નજીક લઈ જાય છે ધોધમાંથી ઉછળતા પાણીથી લોકો તન અને મનથી ભીંજાય જાય છે છે આ સવારી વગર નાયગ્રા ધોધ ની સફર પૂર્ણ થતી નથી..બોટ નાયગ્રા રિઝર્વેશન સ્ટેટ પાર્કથી રેઈન્બો બ્રિજ પાસેના પ્રોસ્પેક્ટ પોઈન્ટ પર પ્રસ્થાન કરે છે, અને તેના મુસાફરોને અમેરિકન અને બ્રાઈડલ વીલ ધોધની પાછળ લઈ જાય છે, પછી” હોર્સશૂ ધોધ “(કેનેડિયન ધોધ) ના વળાંકની અંદર જાય છે.
નાયગ્રા ધોધ અવિશ્વસનીય છે ..વિશ્વની સૌથી સુંદર કુદરતી અજાયબી છે.. સર્જકની શક્તિ ની ભવ્યતા નિહાળતા હૃદય અને મન પુલકિત થઈ ગયું, જીવનભર નાયગરા ધોધની પ્રથમ મુલાકાત સ્મરણસંદૂકમાં સચવાયેલી રહેશે તે ચોક્કસ છે
Niagraphol is located 413 miles from Brooklyn and about seven hours along the roadway… Clean and wide roads made by cutting mountains, flooding speed running cars etc make this journey more enjoyable… This falls United States of America And located on the international border between Canada, the word Niagara is said to have originated from an Indian word… The first European French religious teacher to document the area was Father Louis Hennepin, the size of the Niagara Falls during his tour in 1678 and Were impressed with importance.. The best time to visit Niagara Falls is June to August… People around the world are eager to see this famous tourist destination of the world but the dignity or majority of Indians and especially Gujaratis are clearly seen. The vast vast aquarium falling from the height is mesmerizing, in such vast quantities where glass-like water would come from for years and where it would go, the imagination does not remain without realizing God.. The thrill of touching this water was a lot of joy.. From the waterfalls The dew and winds coming out make the area feel cooler. Although Niagara Falls is not the world’s tallest waterfall, Niagara Falls is different from all waterfalls, making Niagara Falls more impressive and attractive. That’s the amount of water flowing over it… Niagara Falls flows 3160 tonnes of water every second.. Surprisingly, the loud sound of the waterfall falling from so high in such huge quantities doesn’t seem to be a bit of a bit of a bit of a bit of a bit of a bit of a bit of a bit of a bit of a bit of a bit of waterfall.. Seems like thousands of musicians are screwing up some musical tunes..
The Canadian side is where you find the magnificent panorama of both American waterfalls and the powerful horseshoe waterfalls. It’s definitely the more charming side of Niagara Falls. You can’t reach American and Bridal Vail Falls, but you can reach the edge of Horse Shoe Falls. Due to the various colors of intense spotlights in the evening, the waterfall is symbolized as bathing in different colors. Walking on the historic bridge connecting America and Canada, I felt like I too became a part of history.. Niagara Falls, along the Niagara River is a collection of parks, places and attractions. ′′ Falls to Fort ′′ region, various heritage tourist activities, restaurants, downtown tourist area and various outdoor activities including boating, fishing and hiking…. Robert Moses Niagara Power Plant and Lewiston Pump Generating Plant, combined 25 with turbines 2.6 A million kw. Generates energy… Niagara has crucial importance as a catalyst of hydroelectric power. A statue of dignity contributing in various fields and contributing to the development of the country is installed in order to inspire future generations in America.. Similarly, a very tall statue of Nikola Tesla, who created the first hydro-electric power plant in Niagara Falls State Park, was installed Is.. Representing 20 % of the world’s fresh water, Niagara’s importance is ′′ key to the entire continent.. This city is home to Niagara Falls State Park. The park has many attractions, including a wind cave behind Bridal Vail Fs, Maid of the Mist, a popular boat tour running under the Rainbow Bridge, Prospect Point and its observation tower, Niagara Discovery Center, Niagara Falls Underground Railroad Heritage Center, and Niagara’s Aquarium .. Includes Niagara Casino & Hotel and Pine Avenue… Niagara Falls State Park is America’s oldest ′′ state park.. founded as a Niagara Reservation in 1885 Niagara Falls State Park was designed by ′′ Frederick Law Olmstead.. He also designed New York City’s famous ′′ Central Park.. ′′ The Maid of the Mist ′′ is a US side boat tour of Niagara Falls in New York. The tour is about 20 minutes this boat takes passengers closer to the waterfalls people get wet with body and mind with the water rising from the waterfalls without this ride Niagara Falls journey is not complete.. Boat Niagara Reservation State Park near Rainbow Bridge Prospect departs at Point, and takes its passengers behind American and Bridalville Falls, then goes inside the curve of ′′ Horseshoe Falls ′′ (Canadian Falls).
Niagara Falls is unbelievable.. The world’s most beautiful natural wonder.. Heart and mind blown to see the magnificence of the creator’s power, the first visit to Niagara Falls for a lifetime will be preserved in a souvenir
]]>
https://worddemo.sibmt.edu.in/niagara-falls/feed/ 0
Sorrow https://worddemo.sibmt.edu.in/sorrow/ https://worddemo.sibmt.edu.in/sorrow/#respond Fri, 22 Feb 2019 05:56:35 +0000 https://www.christiantouch.org/?p=182 Sorrow – what does it really mean? What does it convey? Let me ponder on these questions for a while. Every minute I live, I try to live for His name – Why sorrow then? Everything I do, I do it that He may be glorified – why trials then? Every step I take, I strive forward for Him – why tears then? Do these questions strike a chord in your Heart, my reader? These are not just my questions, are they? Doesn’t your Heart also cry these questions out every so often? So, let’s try to look through the fog and get a grasp on what sorrow really is.

Why do we face sorrow as Christians? Isn’t Joy the main part of my Christian life? Let me tell you, however confounded you may get by what I say, I believe sorrow is that flicker in the dark, that stops us in our tracks, shows us how badly we have strayed from the path and guides us back to it. It is that expression of the human heart that brings us back to reality when we are letdown by the coziness of our dreams. Let me try and say a few coherent words about this seemingly incoherent part of your life and mine.

Sorrow is meaningful. Yes, it is. Anyone who’s been through pain, suffering, hurt and sorrow will tell you how meaningful it has been in their lives. It enlightens you about all your mistakes that you have committed knowingly and unknowingly – and points you to the Truth, however painful it may be. To talk about sorrow without pain can be likened to writing prose without language. They are inseparable twins, for they go hand in hand. The pain that one experience may hurt the person, but at the same time, it also teaches them lessons that the world cannot. G. K. Chesterton once said that meaninglessness ultimately comes not from being weary of pain but from being weary of pleasure. Is that not why we see so much meaninglessness in a world which is overflowing with pleasure? Sorrow, if nothing more, brings more meaning to life than anything else.

Sorrow has a purpose. The Lord God who created us in His own precious image, who sent His own to die for us so that we may live, who unceasingly pursues our faithless selves with His faithful love, allows sorrow in our lives for a purpose. And what is the purpose, you ask me? I’d say to remind, to rebuke, to chasten and to teach. Anything that happens in your life and mine is not an accident. I do not believe in accidents – It is an illusionary word for me. Anything that happens in our lives has to pass through the heavenly courts first and then be allowed. So even sorrow has to be divinely acknowledged and permitted before it reaches us. I believe that it is the tie that binds our wandering heart to Him, so that we would not stray so far as to be lost; it is that muzzle that makes us focus on the riveting sight of the Cross. Can you imagine the agony and sorrow of King David who was called a man after My own Heart by God, when he wrote Psalm 51? Or is it a great surprise to learn that Psalm 51 is the most preached upon Psalm? Yes, sorrow has a purpose.

Pain and hurt reminds us of Love. It’s ironic to see that it takes us pain to remind us of Love. And when it pains, we run to the everlasting arms of Love. Therein is Love, standing tall, with its arms wide open, waiting for us to run into them. It is that same Love that trudged the lonely road to Calvary, took the brunt of our punishment and flung it’s arms open for us. So what does pain do? It prods you onto Love. It reminds us that all the pleasure we see here on Earth is passing and points us to the only unchanging constant – God Himself. So, my dear friend, if you in your pain, cry out, “Where are you, God?“, believe me, He has never been more closer to you. For in that very sorrow He allows in your Life, He shows His undying Love for you. Is that not what Jesus affirmed in the Sermon on the Mount when He said “Blessed are those who mourn, for they shall be comforted“? Yes, we shall be comforted by Love – not the love that the world offers, but by the Love that unconditionally gave itself for us.

I would like to conclude this with a remarkable comment Ravi Zacharias, the prominent Christian apologist, makes in one of his messages. Is there any verse in any one of the Gospels that tells us Jesus laughed? Yes, He was called the Man of sorrows but is that all there is to Him? Ravi goes on to explain the mystery. Joy, he says, is the fundamental core of the Christian and sorrow is his peripheral expression. For the skeptic, it is the other way around. Joy is peripheral and sorrow is fundamental in his life. Is this not what the Cross, the fulcrum of the glorious Gospel we possess, the only hope of mankind signifies? Has Divine Will have been more perfectly accomplished than the moment when Christ cried out “It is finished!” in agony and gave up His life? The great English Author, G K Chesterton makes this startling observation, as he concludes one of his best literary efforts, Orthodoxy. He says the following:

“Joy, which was the small publicity of the pagan, is the gigantic secret of the Christian. And as I close this chaotic volume I open again the strange small book from which all Christianity came; and I am again haunted by a kind of confirmation. The tremendous figure which fills the Gospels towers in this respect, as in every other, above all the thinkers who ever thought themselves tall. His pathos was natural, almost casual. The Stoics, ancient and modern, were proud of concealing their tears. He never concealed His tears; He showed them plainly on His open face at any daily sight, such as the far sight of His native city. Yet He concealed something. Solemn supermen and imperial diplomatists are proud of restraining their anger. He never restrained His anger. He flung furniture down the front steps of the Temple, and asked men how they expected to escape the damnation of Hell. Yet He restrained something. I say it with reverence; there was in that shattering personality a thread that must be called shyness. There was something that He hid from all men when He went up a mountain to pray. There was something that He covered constantly by abrupt silence or impetuous isolation. There was some one thing that was too great for God to show us when He walked upon our earth; and I have sometimes fancied that it was His mirth”

The Joy of God that was so suggestively hidden from men when He walked on Earth will be unleashed one day. I believe that when we end this pilgrimage and return back to our Home, the same Joy that was hidden will resound uninhibited and we will thrive in it. So you who are cast down and trampled upon, rejoice in Him! You whose heart is shedding tears, jump for Joy! You who are used and exploited by the world, thank Him for being considered worthy to suffer shame and you who are looked down upon, lift your eyes up and gaze at His beauty. For what ultimately is going to transform you and me into His blessed image is not our slumber on a bed of roses, but rather our walk of Faith through the valley of Death. I write these words with my heart burdened with sorrow, with my eyes shedding their tears, with my hands trembling and with His song on my lips. I wish to leave you with these eternal words Paul wrote two thousand years ago:

“Not only so, but we also rejoice in our sufferings, because we know that suffering produces perseverance; perseverance, character; and character, hope. And hope does not disappoint us, because God has poured out his love into our hearts by the Holy Spirit, whom he has given us” – Romans 5 : 3-5

]]>
https://worddemo.sibmt.edu.in/sorrow/feed/ 0