Mukesh Mecwan | Christian Touch https://worddemo.sibmt.edu.in Read, Write and Discuss… Fri, 11 Feb 2022 13:14:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://worddemo.sibmt.edu.in/wp-content/uploads/2019/01/cropped-ct_favicon-32x32.png Mukesh Mecwan | Christian Touch https://worddemo.sibmt.edu.in 32 32 સંગીતકાર જસ્ટીન પરમાર દ્વારા એક નવી youtube ચેનલ ” Melodious Moods ” https://worddemo.sibmt.edu.in/melodious-moods/ https://worddemo.sibmt.edu.in/melodious-moods/#respond Fri, 11 Feb 2022 13:07:22 +0000 https://www.christiantouch.org/?p=376 ગુજરાતી ફિલ્મ ના જાણીતા સંગીતકાર જસ્ટીન પરમાર દ્વારા એક નવી youtube ચેનલ ” Melodious Moods ” ઉપર ગુજરાતી ગીત અને ગઝલ ના શોખીન લોકો માટે અને ગુજરાતી ભાષા નું ગૌરવ જળવાય તેવા સુંદર સ્વરાંકનો સુગમ ગીત અને ગઝલ ને લોકો વધુ માણી શકે તે માટે જસ્ટીન પરમાર દ્વારા તેમના દ્વારા સ્વરબદ્ધ કરેલી રચના ઓ આ નવી youtube ચેનલ પર રજુ થશે… જસ્ટીન પરમાર જણાવે છે કે લોકો પોતાની માતૃભાષા માટે ગૌરવ અનુભવે અને ગુજરાતી ગીત ગઝલ અને સંગીત ને વધુ માણે તે માટે એક નમ્ર પ્રયાસ કરવા મા આવ્યો છે. તેના ભાગ રૂપે જસ્ટીન પરમાર દ્વારા લખાયેલ ગીત અને તેમના દ્વારા સ્વરબધ્ધ કરેલ એક ગુજરાતી ગીત ” કદીક તું રીમઝીમ આવીને વરસી જા ” ફેબ્રુઆરી 13 ના રોજ રજુ થશે… જેમાં આર્ટિસ્ટ તરીકે વૈભવી સોલંકી અને જસ્ટીન પરમાર છે. જે ગીત નું વિડિઓ ડિરેકશન કર્યું છે. દિગદર્શક પ્રેમ રાણા અને જેનું ફિલમાંકન કર્યું છે. વૈભવ રાણા એ.. જસ્ટીન પરમાર 16 જેટલી ગુજરાતી ફિલ્મો માટે સંગીત આપ્યું છે. જે સમગ્ર ખ્રિસ્તી સમાજ અને આણંદ માટે ગૌરવ છે.

જસ્ટીન ભાઈ ખ્રિસ્તી સમાજ માટે પણ ઘણા સુંદર ગરબા ના આલ્બમજેવા કે ઢોલ ધબકાર તથા એ હાલો અને ગુજરાતી હિન્દી ખ્રિસ્તી ગીતો પણ તેમની you tube ચેનલ christian songs by justin પરમાર ઉપર લગભગ 70 કરતા વધારે ગીતો મુકેલા છે.. અને સાથે તેઓ music composer association of india ના life ટાઈમ મેમ્બર છે સમગ્ર ગુજરાત માંથી 4 વ્યકિત ઓ જ જેમાં સભ્ય છે એમાંથી એક જસ્ટીન ભાઈ છે.તેમજ અમદાવાદ દૂરદર્શન તેમજ GTPL ગુજરાતી ચેનલ ઉપર પણ તેમના પ્રોગ્રામ રજુ કરી ચુક્યા છે.

]]>
https://worddemo.sibmt.edu.in/melodious-moods/feed/ 0