નવીન સવાર
ઉગશે જરુર એક નવી પ્રભા હશે અતિ નિરાળી એની આભા લૂંટાઈ હતી જે સડકોની શોભા ત્યાં ભરાશે હવે મોટર કેરી સભા આજે પડી રહ્યા છે નિત જે છોભા કાલે જરૂર થાશે નિજ બળે ઉભા ઘરમાં રહીને સૌ પોકારી ગયા તોબા હવે જોવા પામશુ બજારની શોભા દિન રાત કીધી...
Read More
Recent Comments