અમદાવાદ બી.એસ.એન.એલ સર્કલ ઓફિસ ખાતે ખેલકૂદ અને સાંસ્કૃતિ બોર્ડ અમદાવાદ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં નોએલ રાણાને ગોવા ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા પબ્લિક સેક્ટર ક્રિકેટ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ સીજીએમ આર.કે ચૌહાણ દ્વારા સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો હતો